• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ*

સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ
અતિ જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણ ક્ષેત્રે ધોરણ એક થી આઠ માટે પ્રેરણાદાયી કાર્ય કરતી ડીસાની સર્વ મંગલમ વિદ્યાલયમાં 26 જાન્યુઆરીએ ડીસાના અગ્રણી શ્રેષ્ઠી દીપચંદભાઈ તારાચંદભાઈ ઠકકર/મજેઠીયાના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.આ દિવ્ય અવસરે ડીસાના સેવાભાવી અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય,જયંતિભાઈ ઓઢાવાળા,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ભગવાનભાઈ બંધુ,માલધારી રબારી સમાજના પ્રમુખ ગફુલભાઈ દેસાઈ,કમલેશભાઈ રાચ્છ,દિનેશભાઈ ચોકસી,વૈકુંઠભાઈ કારિયા,વિનોદભાઈ પઢિયાર,અરૂણભાઈ કડેલ,ભૂમિબેન ઠકકર સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વિધાલયના સંચાલક ઈશ્ર્વરભાઈ રાવળ,આચાર્ય વિનિતાબેન સુથાર,વિપુલભાઈ દેસાઈ,દિનેશભાઈ રાવળ તેમજ સમગ્ર સ્ટાફે કાર્યક્રમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.વિધાલયનાં બાળકોએ દસ જેટલી વિવિધ કૃતિઓ દ્રારા પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું તેમજ દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

વાંકાનેર : વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી હતી

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રીનરેશભાઈ પટેલ ના 𝟔𝟏 મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને ગુજરાત બહાર 𝟔𝟓 થી વધારે જગ્યા એ બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન*

editor

*HELLO MORBI:લંડન માં વસવાટ કરતા ફરી વરસી પડ્યા વલ્લભદાદા !*

editor

Leave a Comment