• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કર્મચારી યુવાન ની પ્રમાણીકતા રોકડા ને ડોકયુમેન્ટ ભરેલ પાકિટ મુળ માલિક ને પરત કર્યુ*

મોરબી જિલ્લા પંચાયત કર્મચારી યુવાન ની પ્રમાણીકતા રોકડા ને ડોકયુમેન્ટ ભરેલ પાકિટ મુળ માલિક ને પરત કર્યુ

મોરબી જિલ્લા પંચાયત મા ફરજ બજાવતા મુળ જોડિયાના હાલ મોરબી રહેતો ગોસાઈ મોહિતપરી સુનિલપરી ને શનાળા રોડ પરથી તેને અગત્યનાં ડોકયુમેન્ટ (કાર્ડ ) ને રોકડ રકમથી ભરેલ પાકિટ મળતા તેને મોરબીના સામાકાંઠે રહેતા મુળ માલિક સિધ્ધરાજસિંહ ઈન્દ્રસિંહ ઝાલા ને સોધી ને તેને પાકિટ પરત કરી પ્રમાણિકતાનું ઉદારણ પુરુ પાડ્યું છે તેઓ જિલ્લા પંચાયત કચેરીમાં
પ્રમાણિકપણે ફરજ બજાવી રહ્યા છે ત્યારે અધિકારી ને સ્ટાફગણ માં લોકચાહના ધરાવે છે

Related posts

*HELLO MORBI:મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા* *મોરબી, ૨૬ ઓગસ્ટ*

editor

*HELLO MORBI NEWS; મોરબી:આયુષ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

*HELLO MORBI: મોરબી નવયુમ વિવાલય- દ્વારા આયોજીત ‘માતૃ-પિતૃ પુજન દિન’ની ઉજવણી*

editor

Leave a Comment