• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કર્મચારી યુવાન ની પ્રમાણીકતા રોકડા ને ડોકયુમેન્ટ ભરેલ પાકિટ મુળ માલિક ને પરત કર્યુ*

મોરબી જિલ્લા પંચાયત કર્મચારી યુવાન ની પ્રમાણીકતા રોકડા ને ડોકયુમેન્ટ ભરેલ પાકિટ મુળ માલિક ને પરત કર્યુ

મોરબી જિલ્લા પંચાયત મા ફરજ બજાવતા મુળ જોડિયાના હાલ મોરબી રહેતો ગોસાઈ મોહિતપરી સુનિલપરી ને શનાળા રોડ પરથી તેને અગત્યનાં ડોકયુમેન્ટ (કાર્ડ ) ને રોકડ રકમથી ભરેલ પાકિટ મળતા તેને મોરબીના સામાકાંઠે રહેતા મુળ માલિક સિધ્ધરાજસિંહ ઈન્દ્રસિંહ ઝાલા ને સોધી ને તેને પાકિટ પરત કરી પ્રમાણિકતાનું ઉદારણ પુરુ પાડ્યું છે તેઓ જિલ્લા પંચાયત કચેરીમાં
પ્રમાણિકપણે ફરજ બજાવી રહ્યા છે ત્યારે અધિકારી ને સ્ટાફગણ માં લોકચાહના ધરાવે છે

Related posts

*ટંકારા તાલુકા મથકે ટંકારા તાલુકાના તમામ ગામો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કામગીરી ચાલુ*

Hello Morbi

*HELLO MORBI:વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર પંકજ રાણસરીયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ઉમાં કોટન ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment