• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગ ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સિરામિક એશિયા ૨૦૨૩નું આયોજન*

વિશ્વ સ્તરે ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ રો-મટિરિયલ્સ અને મશીનરીમાં સતત અપગ્રેડ રહે તેવા ઉદેશ સાથે ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2023નું 15થી 17 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશની 250થી વધુ બ્રાન્ડનું પ્રદર્શન થશે. આ સાથે 9 હજારથી વધુ મુલાકાતીઓ આવશે. એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો- મટિરિયલની લેટેસ્ટ અવનવી વેરાયટીઓ જોવા મળશે : કાચો માલ તથા મશીનરીના ઉત્પાદકો અને સીરામિક ઉદ્યોગકારોને એક મંચ ઉપર લવાશે. વિઝીટ માટે આ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરો https://mmiconnect.in/ica-2023/visitor/registration?source=Website

Related posts

*જોડીયા ના વતની અને બ્રહ્મ સમાજના ભામાશા શ્રી ગિરિશભાઈ જોષી એ રૂપિયા 11111 શ્રી રામ જન્મભૂમિ તીર્થ યાત્રા ક્ષેત્ર અર્પણ કરેલ*

Hello Morbi

*અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી (મહિલા વિંગ) તરીકે પારૂલબેન રાજેશકુમાર સોલંકીની નિમણુક*

Hello Morbi

*જામનગર શહેર ભાજપ પ્રમુખ દ્વારા પોતાના વતન હડીયાણા ખાતે પૂર્વ વડાપ્રધાન ના જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment