• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હૈયે ભરેલ હામ બોલે છે, સંપીલા ગામે ગામ બોલે છે સર્વ જ્ઞાતી સંપ સ્નેહ થી એક અવાજે આમ બોલે છેજીતુભાઈના કામ બોલે છે*

હૈયે ભરેલ હામ બોલે છે, સંપીલા ગામે ગામ બોલે છે

સર્વ જ્ઞાતી સંપ સ્નેહ થી એક અવાજે આમ બોલે છે

જીતુભાઈના કામ બોલે છે.

 

જીતેંગે ભાઈ જરૂર જીતેંગે જીતુભાઈના કામ બોલે છે

 

નાની મોટી સોસાયટીને વાડીનો વિસ્તાર બોલે છે

ગલી મહોલા પોષ એરીયાના રહેવાસી તમામ બોલે છે

જીતુભાઈના કામ બોલે છે

 

જીતેંગે ભાઇ જરૂર જીતેંગે જીતુભાઈ ના કામ બોલે છે

 

પ્રસંગ પર્વ તહેવાર કે કોઇ નાની અમથી વાત બોલે છે

આવે કોઈ અણધારી આફત જીતુભાઈ તત્કાલ બોલે છે

જીતુભાઈના કામ બોલે છે

 

જીતેંગે ભાઇ જરૂર જીતેંગે જીતુભાઈના કામ બોલે છે

 

એક ફોનથી અચુક થાય હાજર એવા સૌ પ્રમાણ બોલે છે જીતુભાઈના કામ બોલે છે

 

જીતેંગે ભાઈ જરૂર જીતેંગે જીતુભાઈના કામ બોલે છે

 

જય શ્રીરામ

Related posts

*ખોખરા હનુમાન ખાતે આવતી કાલ થી રામ કથાનો પ્રારંભ ભક્તોને કથાનું શ્રવણ કરવા નિમંત્રણ*

Hello Morbi

*મોરબીમાં એકતા દિવસની ઉજવણી કરતી પોલીસ*

Hello Morbi

*તારાપુર નજીક આવેલા નાર ગામ ના ગોકુલ ધામ આશ્રમ ખાતે કોમી એકતાના દર્શન થયા*

Hello Morbi

Leave a Comment