• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના બેરાજા ગામે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા…આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની નીચેના ગામોમાં એટલે કે બેરાજા ગામે જોડિયા તાલુકાના પ્રાંત અધિકારી શ્રી ડોબરીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને કોરોના રસીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં શ્રી પી.કે. સરપડીયા જોડિયા મામલતદાર..ડો.અભિષેક.એન.મોરી હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર..ગ્રામ પંચાયતના સરપંચ.. તલાટી કમ મંત્રી..અને ગામના આગેવાનો ની ઉપસ્થિતી માં કોરોના 72 જેટલા લોકોને રસીકરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

editor

*ડીસા જલારામ મંદિરે મહાઆરતીમાં જોડાયા વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનો*

Hello Morbi

*મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં સાવચેતી અંગે માર્ગદર્શિકા બહાર પડાઈ*

Hello Morbi

Leave a Comment