• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નવયુમ વિવાલય- દ્વારા આયોજીત ‘માતૃ-પિતૃ પુજન દિન’ની ઉજવણી*

મોરબી તા ૧૪ આજ રોજ નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે પ્રાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે ‘ રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્કૃતિનુ દર્શન કરાવવા “વેલેન્ટાઇન ડે’ના સ્થાને “માતા-પિતા પૂજન દિન’ તરીકે ઉજવાયો. જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્ટાઇન (પ્રેમ મૂર્તિ) માતા-પિતા છે એ હેતુ સહ ધોરણ-3 ના વિધાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવી પાલક માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૃજન કરવામાં આવેલ. ધોરણ-5-6 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કરી. આ ઉપરાંત ધોરણ-1 અને 2ેના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી, ધોરણ-4 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્રારા આ ઉત્સવને ઉજવ્યોઆ ઉપરાંત આ દિવસે ચારેક વર્ષ પૂર્વે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોને પુષ્પાંજલિ અર્પણ
કે.જીના વિદ્યાર્થીએ “બ્લેક ડે’ ની ઉજવણી કરી. શહીદવીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વીરોની વસંત સદા મહેકતી રહે એ સ્મરણસહ ધોરણ7 અને 8ના વિધાર્થીઓ દ્વારા કેંડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવાં માટે સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ ઓફિસ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ જે બદલ નવયુગ ઝૃપ ઓફ એજ્યુકેશન સુપ્રિમો પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવેલ.

Related posts

*રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય* *રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા મુકામે સમસ્ત રાઠોડ પરિવારના યજમાન પદે દેવી ભાગવત નવાન્હ જ્ઞાનયજ્ઞ નું આયોજન*

editor

*HELLO MORBI: ૨૩ મે સુધી જિલ્લામાં નવલખી બંદર તથા* *કોસ્ટલ વિસ્તારના આઠ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

Leave a Comment