• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા કટારીયા પરિવાર ની ક્યૂટ બેબી ચી, નીયા નો આજે જન્મદિવસ*

ટંકારા : આજે કટારિયા પરિવાર ની લાડલી નિયા કટારિયા નો જન્મદિવસ જે આજે ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષે મા મંગલ પ્રવેશ કરે છે. ત્યારે તેના પપ્પા જયદેવ ભાઈ અને મમ્મી આરતી બેન,તેમજ દાદા ઘનશ્યામ ભાઈ અને દાદી રેખા બેન,કાકા અક્ષય ભાઈ તેમજ તેની લાડલી મોટી બહેન જીયા દ્વારા જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવેલ છે. તેમજ સગા સંબંધી તરફથી શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે.

Related posts

*HELLO MORBI:જીવનદર્શન* *ગૌસેવા હિંદુ જાગૃતિ* *તેમજ રાષ્ટ્રીય એકતા માટે અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા*

editor

*HELLO MORBI:માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી અક્સો વીસ બોટલ દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રણ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment