• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીનું ખાખરેચી દરવાજા પાસે આવેલ વિખ્યાત ૪૦૦ વર્ષ પુરાણીક હાટકેશ્વર મહાદેવના મંદિરે ચારપોર આરતી ધૂન રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજાશે*

મૉરબી ના ખાખરેચી દરવાજા પાસે આવેલ ચારસો વર્ષ પુરાણુ શ્રી હટકેષવર મહાદેવ મંદિર આસ્થા શ્રદ્ધા નુ પ્રતિક છે મંદિર ના મહંત પૂજારી સુરેશભાઈ ગોસ્વામી પરિવાર સેવા પુજા કરેછે મંદિર મા ગોપાલભાઈ રાતડીયા( ભરવાડ) તપનભાઈ .રમેશભાઈ.અનૉપસિહ જાડેજા.સહીત .ખાખરેચી દરવાજા મિત્ર મંડળ .કાયમી સહયોગ આપેછે આજે શિવરાત્રીએ મહાદેવ ની ચારપૉર ની આરતી .ધુન રાસગરબા સહીત કાર્યક્રમ યૉજાય છે

Related posts

*HELLO MORBI NEWS: ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: નવરાત્રી પર્વમાં લગાતા સેવા કેમ્પ અંગેની મીટીંગ આગામી ૬ તારીખે યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવેલ ભાગવતકથા સફળતાપૂર્વક સંપન્ન થઈ*

editor

Leave a Comment