• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકા પંચાયત ભવન ના બિલ્ડિંગ નું ખાતમુર્હુત બ્રીજેશભાઈ મેરજાં ના હસ્તે કરાયું*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

તાલુકા પંચાયત

પડધરી નવા ભુવનનુ

મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા ના વરદહસ્તે ભુમીપુજ અને ખાત મુહુર્ત આ શુભપ્રસંગે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનજીભાઈ મેતલીયા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી મનસુખભાઈ રામાણી તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ શ્રી સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી જીલ્લા પંચાયત સભ્યો શ્રી ગીરીરાજસિહ જાડેજા શ્રી સુમાબેન લુણાગરિયા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી તુલસીભાઈ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી છગનભાઈ શ્રી મુકેશભાઈ રાજકોટ યાર્ડ ના ડીરેકટ શ્રી હઠુભા જાડેજા તાલુકા પંચાયત ના સભ્ય શ્રી ઓ તાલુકા ભાજપ હોદ્દેદારો તાલુકા ભાજપ મોરચા શેલના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ સહકારી આગેવાનો તાલુકા ભરના સરપંચ શ્રી ઓ જીલ્લા પંચાયત ના ડેપ્યુટી ડીડીઓ શ્રી ઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ઓ વિવિધ વિભાગો ના અધિકારી શ્રી ઓ ભાયો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તા.૧૯/૨/૨૦૨૨ મનોજભાઈ પેઢડીયા સભ્ય શ્રી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ રાજકોટ.                                   આજ રોજ નવનિયુક્ત પડધરી તાલુકા પંચાયત ના ખાત મુહૂર્ત માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ (રાજ્ય કાક્ષા) ગુજરાત સરકાર ના વરદ હસ્તે માનનીય શ્રી બ્રિજેશ મેરજા ના વરદ હસ્તે 239.32 લાખ નું કરાવમાં આવ્યુ

મુખ્ય મેહમાન શ્રી

મોહનભાઈ કુંડારિયા સાસંદ શ્રી રાજકોટ

બાવનજીભાઇ મેતલીયા પૂર્વ ધારાસભ્ય પડધરી ટંકારા

મનસુખભાઈ ખાચરીયા

પ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા ભાજપ

પ્રવીણભાઈ હેરમા પ્રમુખ શ્રી તાલુકા ભાજપ પડઘરી

રાજુભાઈ બાંભવા ઉપપ્રમુખ તાલુકા પંચાયત પડધરી

ડો.વીજયભાઈ પરમાર સરપંચ શ્રી પડધરી ગ્રામ પંચાયત પડધરી

તથા કાર્ય કરતા શ્રી આગ્રાણી હાજરી આપી હતી.

Related posts

*ટંકારા : રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ટંકારા તાલુકાની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા કૃતીની પસંદગી પામેલ છે*

Hello Morbi

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ધર્મપત્નિ ના જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના જાણીતા તબિબ ડો. હિતેશ પટેલ*

Hello Morbi

*HELLO MORBI NEWS:પાસા વોરંટના સામાવાળાને મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment