• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિરામિક ઉદ્યોગકારો ના લાબા સમય થી લટકતા NDF ના પ્રશ્નોને વાચા અપાવતા સાંસદ કુંડારીયા અને ધારાસભ્ય દેથરીયા*

*સીરામીક ઉઘોઁગકારોના લાંબા સમયથી પડતર NDF ના પ્રશ્ન બાબતે*
આ અઠવાડીયામા આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ તથા ધારાસભ્ય શ્રી દુલ્લભભાઈ દેથરીયા સાહેબે ગાંધીનગર ખાતે ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાહેબને આપણા લાંબા સમય થયા પડતર NDF ના પ્રશ્ર્ન બાબતે રજૂઆત કરતા આજરોજ ગાંધીનગર ઓફિસથી રાજકોટ જીએસટી ઓફિસમાં ટ્રીબ્યુનલ કોટઁના ચુકાદા ના આધારે જે NDF ના કેસ પેન્ડિંગ છે તે કેસો ચલાવી લેવા બાબતે સુચના આપી દેવામા આવેલ છે જેથી આપણા લાંબા સમય થયા પડતર પ્રશ્ર્નોનુ નિરાકરણ થતાં માનનીય સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ તથા ધારાસભ્ય શ્રી દુલ્લભજીભાઈ દેથરીયા સાહેબનો મોરબી સિરામિક એસોસિએશન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૩૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI: મોરબી નેશનલ હાઈવેના ખાડા બુરવા મુખ્યમંત્રી ને રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી રઘુવંશી સમાજ ના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવીર સેના-મોરબી ના અગ્રણીઓ*

editor

Leave a Comment