• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા આર્ય સમાજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ*

ટંકારા તા ૮ આજરોજ વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી ખૂબ ધામધૂમથી આર્ય સમાજ ટંકારા દ્વારા કરવામાં આવી જેમાં સર્વપ્રથમ વૈદિક યજ્ઞ બહેનો દ્વારા કરવામાં આવ્યો ભજન તથા સ્વાગત કાર્યક્રમ થયા બાદ ચાલુ વર્ષમાં યજ્ઞ કરતા થયેલા યાજ્યીક પરિવારને મોમેન્ટ અર્પણ કરવામાં આવ્યો સાથે સાથે પ્રભાબેન મનીપરા દ્વારા મહિલાઓના કર્તવ્ય મહિલાઓનું કાર્યક્ષેત્ર વગેરે ઉપર ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં 300 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પડસુંબીયા વનિતાબેન દ્વારા કરવામાં આવ્યો આર્ય મહિલા મંડળ દ્વારા ખૂબ સારી જેમાં ઉઠાવવામાં આવી હતી બાદમાં અબાલવૃદ્ધ તમામ બહેનોને રમતગમતની અંદર પુરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો મોટી ઉંમરના બહેનો માટે પણ ઘણી બધી રમતો રમવામાં આવી અને કાર્યક્રમના અંતમાં બધાને અલ્પાહાર આપી શાંતિ પાઠ કરી સર્વે વિસર્જિત થયા હતા*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

Related posts

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અ exપડેટ પરિવાર નાં સહયોગ થી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*ડોક્ટર જીત અમીન ને દીકરી દેવોભવ ચિત્ર મોમેન્ટો આપી સન્માન કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં 𝟏𝟑 વર્ષના બાળકની સફળ સર્જરી*

editor

Leave a Comment