• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ના લોકપ્રિય પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ*

ટંકારા તા ૧૪ ટંકારા ના લોકપ્રિય પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદીને ચોમેરે થી જન્મદિવસની ખુબ ખુબ શુભકામના ઓ પઠવાય રહીછે અત્યારે તેઓ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે અને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા ના સભ્ય તરીકે પદ ઉપર શોભા ધરાવે છે સંત શિરોમણી બજરંગદાસ બાપા તેમની રાજકીય જીવનમાં ઉતરોતર પ્રગતિ કરાવે તેવી શુભકામના ઓ લોકો પાઠવી રહાછે*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

Related posts

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની શ્રી હડિયાણા કન્યાશાળા ની શિક્ષિકાએ વિકસાવી મૂલ્ય શિક્ષણ ની એક અનોખી રીત. જે કૃતિ રાજ્યકક્ષાના સાતમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ થઈ.* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રત ના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે*

editor

*HELLO MORBI: ધરમરપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ અપાઈ*

editor

Leave a Comment