• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ની સભારાવાડી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો*

મોરબી ની સભારાવાડી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો

NMMS ની પરીક્ષામાં વિધાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળા જે વિવિધ પ્રવૃતિઓ કરી ને વિધાર્થીઓમાં સતત જ્ઞાન માં વધારો થાય તેવા શિક્ષણકાર્ય માટે જાણીતી છે ત્યારે ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેરીટ મિન્સ સ્કોલરશીપ પરીક્ષામાં (NMMS) વિધાર્થીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.આ
શિષ્યવૃતિ પરીક્ષામાં પરમાર સહયોગ હરીલાલ 105, ડાભી દયારામ અશોકભાઈ 104,ડાભી ખોડા હીરાલાલ85, પરમાર નયન નરશીભાઈ 106,બાંભવા મેસૂર વાલાભાઈ 88,ડાભી પ્રફુલ રાઘવજીભાઈ127,હડિયલ પૂજા લવજીભાઈ 92,હડિયલ કોમલ મનહરભાઈ 91,હઠીલા મિત્તલ નંદાભાઈ 102 એ ગુણ મેળવ્યા હતા.

Related posts

*બા” નું ઘર વૃધ્ધાશ્રમ-રાજકોટ દ્વારા દરિદ્રનારાયણની સેવાકાર્યો થકી દિવાળી પર્વની પ્રેરણાત્મક ઉજવણી કરશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન*

editor

*ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ની ઈદ ના દિવસે જોડિયા મુસ્લિમ સમાજ ની શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

Leave a Comment