• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ કિ.રૂ.૩૩૨૭૫ /- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ કિ.રૂ.૩૩૨૭૫ /- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ પો.હેડકોન્સ પ્રવીણસિંહ ઝાલા તથા પો.કોન્સ પ્રભાતભાઇ ચાવડા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે વિજયભાઇ સામતભાઇ સાવધાર તથા જગદીશભાઇ સામતભાઇ સાવધાર રહે.બંને મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતસોસાયટી વાળા પોતાના રહેણાંક મકાનમા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરેછે. જેથી હકિકત આધારે રેઇડ કરતા રહેણાંક મકાને નીચે જણાવેલ આરોપીન(૧) હાજર મળી આવતા તેમજ આરોપી નં(ર) હાજર નહી મળી આવેલ તેમજ રહેણાંક મકાનમાંથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૬૭ કિ.રૂ.૩૩૨૭૫ /- તથા એકટીવા તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ રૂ.૯૩૨૭૫/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
(૧) વિજયભાઇ સામતભાઇ સાવધાર/રબારી રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતસોસાયટી (૨) જગદીશભાઇ સામતભાઇ સાવધાર રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ
પ્રજાપતસોસાયટી (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ
(૧) મેકડોલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કી ની કંપની સીલપેક બોટલો નંગ-૩ (૨)ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન વ્હીસ્કી કંપની શીલબંધ બોટલો નંગ-૨૭ (૩) રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેકટ વ્હીસ્કી કંપની શીલબંધ બોટલો નંગ-૨૦ (૪) ગ્રેવીટી ડ્રીમ એપલ ફ્લેવર્ડ વોડકાની કંપની સીલબંધ બોટલનંગ-૧૦ (૫) બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની કંપની સીલબંધ બોટલનંગ-૭
કુલ બોટલો નંગ-૬૭ કિ.રૂ.૩૩,૨૭૫/ (૬)એકટીવા GJ-36-0-3440 કિ.રૂ.૫૦,૦૦૦
(૭)ઓપો મોબાઇલનંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૩૨૭૫/- મુદામાલ કબ્જે કરેલ છે,
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા એ.એસ.આઇ જયપાલસિંહ ઝાલા તથા પો.હેડકોન્સ પ્રવીણસિંહ ઝાલા તથા કિશોરભાઇ મિયાત્રા તથા પો.કોન્સ મયુરભાઇ ચાવડા તથા જયદીપભાઇ ગઢવી તથા પ્રભાતભાઇ ચાવડા તથા હિતેષભાઇ ચાવડા તથા ચકુભાઇ કરોતરા તથા તેજાભાઇ ગરચર નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*સરકારે મટકીફોડ ની મંજુરી ન આપતા મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી ના પાવનપર્વ નિમિતે સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદ નુ આયોજન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગરપાલિકા પ્રજા ને સુખકારી આપી શકતી નથી ધારાસભ્ય મસ મોટી વાતો કરી પ્રજા ને ગુમરાહ કરે છે: રમેશભાઈ રબારી*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ; ૨૨ સપ્ટેમ્બર સુધી ૫૦ સ્ટોલમાં ૧૦૦ બહેનો મેળવશે રોજગારી*

editor

Leave a Comment