• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટન લેમીનેટ કારખાનામાં ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી*

સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટન લેમીનેટ કારખાનામાં ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી
તા-૨૫/૦૩/૨૦૨૨.
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જિલ્લામાં મિલકત સબંધી/ડીઝલ,કેમીકલ,પેટ્રોલ ચોરીઓ અંગેના ગુનાઓ બનતા અટકાવવા શ્રી ડી.એમ.હોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ તથા એન એચ ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરશ્રીને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટેન લેર્મોનેટ કારખાનામાં કારખાના માલીકી તથા ટેંકરના ચાલક કલીનર મળી ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા હોવાની ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે મુજબના ઇસમો નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી.કલમ-૪૦૭,૪૧૧,૧૧૪ મુજબ ગુનો રજી. કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા

(૧) રાજેશભાઇ રામજીભાઇ ડવાઆહીર ઉ.વ. ૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે. નાગલપર મોટી તા.અંજાર જી,ભુજ (કચ્છ) (૨) અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા દરબાર ઉ.વ. ૩૪ રહે. હાલ અંજાર ગંગોત્રી સોસાયટી તા.અંજાર જી.ભુજ
(કચ્છ) મુળ ગામ બજાણા તા.પાટડી જી.સુરેન્દ્રનગર પડવાના બાકી આરોપીના નામ સરનામા
(૧) લક્ષ્મણભાઇ નારણભાઇ રાઠોડ રહે. જુના નાગડાવાસ તા.જી.મોરબી (ર) જયેન્દ્રભાઇ રામજીભાઇ આદ્રોજા પટેલ રહે. મોરબી
પકડાયેલ મુદામાલની વિગત
(૧) ટેન્કર નં.GJ-12-BW-7751 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
(૨) ટેન્કરમાં ફીનોલ નામનું કેમીકલ આશરે ૨૩૨૨૦ લીટર કિં.રૂ.૨૩,૪૫,૨૨૦-
(3) ટેંકરમાંથી કારખાનામાં પડેલ ટાંકામાં કાઢેલ કેમીકલ આશરે ૩૦૦૦ લીટર કી.રૂ.૩,૦૩,૦૦૦/-
(૪) રોકડા રૂપીયા-૧૨,૦૦૦/-
(૫) કીયા કાર નંબર-G-36-46-7775 કી.રૂ. ૫,૦૦,000/-
(૬) મોબાઇલ ફેન નંગ-૦૨ કી.રૂ.૧૦,૦૦૦/- અન્ય ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ અન્ય મુદામાલ મળી કુલ
કી.રૂ.૪૧,૭૦,૨૨૦૪-
જાહેર જનતા જોગ સંદેશ
કોઇપણ પ્રકારના કેમીકલની ખરીદી કરતી વખતે કેમીકલના બીલ, આધાર પુરાવા રાખવા હીતાવહ હોય જેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી એન.એય ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં
જોડાયેલ હતો.

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ભાજપના ઉમેદવાર દુલ્લભજીભાઈ દેથરીયા ને વિજય અપાવવા માલધારી સમાજ મેદાને: અમિતભાઈ રબારી સહિતના 100 માલધારી આગેવાનો ભાજપમાં જોડાયા*

Hello Morbi

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે જોડિયા તાલુકા બક્ષીપચ મોરચા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો*

Hello Morbi

Leave a Comment