• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રાજ્યના વરિષ્ઠ માટે ભાવનાત્મક ટેકો* *એટલે સિનિયર સિટીઝન હેલ્પલાઈન*

વરિષ્ઠ નાગરિકો તમામ પ્રકારની મદદ માટે ડાયલ કરો ૧૪૫૬૭
આરોગ્ય જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ ડે કેર સેન્ટર તથા ફ્રેન્ડલી પ્રોડક્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવે છે. કાનૂની સલાહ તથા વૃદ્ધોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. વૃદ્ધો માટેની સરકારી યોજનાઓ હેઠળ મળતા લાભોનું માર્ગદર્શન આપવામાં આવે છે. દૂર વ્યવહાર થયેલ વૃદ્ધોની સંભાળ રાખવામાં આવે છે તથા નિરાધાર વૃદ્ધોનો બચાવવા માટેની તમામ કામગીરી કરવામાં આવે છે. પીડિત, ગુમ થયેલા કે ત્યજી દેવાયેલા વૃદ્ધોની સંભાળ રાખવામાં આવે છે. ઘરવિહોણા અને વરિષ્ઠ નાગરિકોના બચાવવાની કામગીરી કરી તેમને ભાવનાત્મક ટેકો આપવામાં આવે છે.

Related posts

*HELLO MORBI NEWS:આમરણ ગામે હજરત દાવાલશાહ પીર નો 532 મો તારીખ 10/05/25 શનિવાર ના વાર્ષિક ઉર્ષ ઉજવવાશે*

editor

*શરદ પૂનમ નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાસગરબા નું કરવામાં આવ્યું.*

Hello Morbi

*HELLO MORBI:મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૪ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા*

editor

Leave a Comment