• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શોલે ફિલ્મનો ગબ્બર સિંહ કારતુસ બંદૂક સાથે મોરબીમાં!!!*

*શોલે ફિલ્મનો ગબ્બર સિંહ કારતુસ બંદૂક સાથે મોરબીમાં!!!*

(આરીફ દિવાન દ્વારા) આજના આધુનિક યુગમાં આંગળીના ટેરવે હસ્ય પદ મેળવવું સામાન્ય બન્યું છે છતાં પણ આર્ટ કલા પ્રદર્શન કરતા કલાકારોની ભૂમિકા ના ભાગરૂપે ઘણા સમય પછી બહુરૂપી કલાકાર પોતાની કળા ના પ્રદર્શન સ્વરૂપમાં મોરબીના મચ્છી પીઠમાં જોવા મળ્યા છે મોરબીના જુના બસ સ્ટેશન ખાતે આવેલા મચ્છી પીઠ વિસ્તાર મા શોલે ફિલ્મના વિલનનું પાત્ર કરનાર અમજદ ખાન ની ભૂમિકા નું પાત્ર અમદાવાદના અફઝલ મીર કરી લોકોને હાસ્ય પૂરું પાડ્યું હતું તારીખ 6 3 2023 ના રોજ શ્રી હનુમાન જન્મ જયંતી નિમિત્તે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે 2002 પછી 2023 માં પ્રથમ વખત મોરબીની મુલાકાતે આવ્યા છે અફઝલ મીર જુઓ મૂળ અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહે છે તેવું તેને એક મુલાકાતમાં જણાવ્યું હતું મોરબીના મચ્છી પીઠમાં તેનો ફિલ્મી ડાયલોગ સાંભળી લોકોના ટોળા ટોળા લાગ્યા હતા અરે ઓ સાંભા કિતને આદમી થે? દો સરદાર.. તુમ તીન ઓર વો દો ફિર ભી ખાલી હાથ વાપસ આય… યે સોચ કર સરદાર ખુશ હોગા… પુરા મિટ્ટી મેં નામ મિલાદિયા… અરે ઓ સાંભા સરકાર કિતના ઇનામ રખા હમ પર પુરા 50000 હજાર સુના દૂર દૂર તક જબ બચ્ચા રોતા હૈ તો ઉસકી મા કહેતી હે બચ્ચા સોજા વરના ગબ્બર સિંહ આ જાયેગા આમ ફિલ્મ ડાયલોગ શબ્દનું વરાકરણ કરી એક્ટિંગ કળા પ્રદર્શન સ્વરૂપે સમગ્ર વિસ્તારને હાસ્ય પદ આપ્યું હતું અને વિવિધ પ્રકારના આ અફઝલ મીર પાત્ર પુરા પાડી રહ્યા છે જેમ કે અલીફલેલા લેલા મજનુ કયામતજીન આદિવાસી વિગેરે વિગેરે કલા પ્રદર્શન સ્વરૂપમાં જુદા જુદા અભિનય આ બહુરૂપી કલાકાર આજના આધુનિક યુગમાં પણ પૂરું પાડી રહ્યા છે અને તે કલા પ્રદર્શન દર્શકોને પીરસીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે

Related posts

*HELLO MORBI:ટંકારા તાલુકાના ખિજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવીલ હોસ્પીટલ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ તથા ખાલી મેન્જીન સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીજુના લીલાપર પ્રા શાળા ના શિક્ષિકા દ્વારા બાળકો ને પતંગ અને ફિરકી નું વિતરણ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જેમણે તોડ્યા ઈમરજન્સીના બેરિયર્સતે બન્યા વેન્ટિલેટરના*

editor

Leave a Comment