• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીજુના લીલાપર પ્રા શાળા ના શિક્ષિકા દ્વારા બાળકો ને પતંગ અને ફિરકી નું વિતરણ*

લીલાપર : તા ૧૩મોરબી તાલુકાની શ્રી જુના લીલાપર પ્રા શાળા ના આસિ.શિક્ષક તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શાળા ના 155 જેટલા બાળકો ને મકર સંક્રાંતિ ની પૂર્વ સંધ્યા એ પતંગ અને ફિરકી તથા બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું. આ ભગીરથ કાર્યમાં સમગ્ર શાળા પરિવાર સહભાગી બન્યું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર એસ ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર કમલેશભાઈની પ્રમાણિકતા*

editor

*HELLO MORBI NEWS: મોરબી:આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓન લાઈન અરજી આવતી કાલથી શકાશે*

editor

*ઇફ્કો કંપની દ્વારા હડીયાણા ગામ ખાતે ધાબળા વિતરણ કરાયા*

Hello Morbi

Leave a Comment