• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લા ક્રિકેટ એસો. દ્વારા ૯ એપ્રિલે ખેલાડીઓનું સિલેકશન કરાશે*

મોરબી જીલ્લા ક્રિકેટ એસો. દ્વારા ૯ એપ્રિલે ખેલાડીઓનું સિલેકશન કરાશે
મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએસન દ્વારા તા. ૦૯ એપ્રિલને રવિવારના રોજ અન્ડર ૧૪ અને અન્ડર ૧૬ ખેલાડીઓનું સિલેકશન કરવામાં આવશે
મોરબી જીલ્લા ક્રિકેટ એસોના હેડ કોચે માહિતી આપતા જણાવ્યું છે કે અન્ડર ૧૪ અને અન્ડર ૧૬ ટીમનું ૨૦૨૩-૨૪ નું સિલેકશન રાખવામાં આવ્યું છે જેમાં જોડાવવા ઈચ્છુક ખેલાડીઓમાં અન્ડર ૧૪ માટે ૦૧-૦૯-૨૦૦૯ થી ૦૧-૦૯-૨૦૧૧ તેમજ અન્ડર ૧૬ માટે ૦૧-૦૯-૨૦૦૭ થી ૦૧-૦૯-૨૦૦૯ વચ્ચે જન્મ થયેલ હોવો જોઈએ
સિલેકશન માટે આવનાર ખેલાડીઓને વ્હાઈટ ટ્રેક અને ટીશર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ તથા પોતાની ક્રિકેટ કીટ બેગ સાથે લાવવાની રહેશે તેમજ ખેલાડીઓએ પોતાના ડોક્યુમેન્ટમાં ૦૨ ફોટોગ્રાફ, ઓરીજીનલ બર્થ સર્ટીફીકેટ (ડીજીટલ), સ્કૂલ બોનાફાઈડ, સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, સ્કૂલ લાસ્ટ ૨ વર્ષની માર્કશીટ સાથે લાવવાની રહેશે
સિલેકશન તારીખ ૦૯ એપ્રિલને રવિવારે સવારે ૯ કલાકે એક્સલ સ્પોર્ટ્સ એકેડેમી, રવાપર ઘુનડા રોડ, વૈદેહી ફાર્મ પાસે મોરબી ખાતે કરવામાં આવશે

Related posts

*HELLO MORBI:ગાંધીનગર ખાતે સી એમ આવતી કાલે મંગળવાર ના રોજ મળી શક્શે નહિ*

editor

*ડીસા રઘુવંશી લોહાણા સમાજના લોકપ્રિય અગ્રણી હરિભાઈ ગોકલાણીનું થયેલ દુઃખદ નિધન* 

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.મનહરલાલ હરિલાલ રવાણી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૯ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment