• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગૌરવ ; ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તોરણીયા રામામંડળના સુપ્રસિદ્ધ કલાકારોનું વિશિ TVષ્ટ સન્માન કરાયું*

ગૌરવ ; ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તોરણીયા રામામંડળના સુપ્રસિદ્ધ કલાકારોનું વિશિ TVષ્ટ સન્માન કરાયું

તાજેતરમાં કલ્યાણપુર તાલુકાનાં ટંકારીયા ગામ ખાતે શ્રી રામદેવજી મિત્રમંડળ દ્વારા આયોજિત તોરણીયા રામામંડળના કલાકારોનું ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સંસ્થાના અધિકારીશ્રી રમેશભાઈ એલ. બથીયાના વરદ હસ્તે સુપ્રસિદ્ધ કલાકારશ્રીઓ મિલનભાઈ કાકડીયા, શ્રી ભૂટોભાઈ ભરવાડ, કોમેડી કિંગશ્રી ભોળાભાઈ (ગગુડીયો) અને ટીમનું વિશેષ સન્માન કરાયું 5 કલાકારોને વસ્ત દાન સાળી ભેટ આપી સન્માનપત્ર તથા અન્ય 8 કલાકારોને સન્માનપત્ર સહ ઉપણરા ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 🏥 અત્યાધુનિક 𝐈𝐂𝐔 સાથે વિશ્વસનીય ક્રિટિકલ કેર અને તાત્કાલિક સારવાર*

editor

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

Hello Morbi

*HELLO MORBI:જૂનાગઢમાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની 5250 ની શોભાયાત્રા નીકળી હતી જેમાં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાન ની ઝાંખી કરતો ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો*

editor

Leave a Comment