• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બોટાદમાં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ*

 

*બોટાદ માં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સન્માનકાર્યક્રમ*

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત તા. 8 /1/ 2023 ને રવિવારના રોજ રિલાયન્સ મોલની સામે, પાળિયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કીર્તન ભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ, લોક સાહિત્ય ડાયરો, બોટાદના માનવંતા આમંત્રિત મહેમાનોનું સ્વાગત, છાત્રાલયના વિદ્યાર્થીઓનું સંમેલન અને સન્માન તેમજ સંતો દ્વારા આશીર્વાદ અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.ખુબ વિશાળ સંખ્યા માં હરિ ભક્તો એ લાભ લીધો હતો
અહેવાલ કનુભાઈ ખાચર

Related posts

*HELLO MORBI: મોરબી મચ્છુ નદીના પટ્ટમાં રહેતા ૨૫૦ પરપ્રાંતીય મજૂરો* *સ્થાનિક લોકોનું સ્થળાંતર કરી સાફ-સફાઈ કરવામાં આવી*

editor

*મોરબી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષ પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

Hello Morbi

Leave a Comment