• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકનો પુત્ર લાપતા જાણકારી મળે તો નીચેના નંબર પર જાણ કરવા વિનંતી*

સર્વે સ્ટાફમિત્રો, સગા વહાલા તેમજ લાગતા વળગતાં સર્વેને જણાવવાનું કે આપણાં નવયુગ પરિવારનાં શિક્ષક ડાંગર રામદેભાઈનાં સુપુત્ર અર્જુન આજે વહેલી સવારે કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયેલ છે. જો કોઈને ધ્યાનમાં આવે કે કોઈ જાણકારી મળે તો તુરંત 9998757402, 9727112555, 9879124795 મોબાઈલ નંબર પર તુરંત જાણ કરવા વિનંતી.

 

Related posts

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવવા માં આવ્યા.*

Hello Morbi

*HELLO MORBI: કિશોરીઓના સ્વાસ્થ્ય માટે કટ્ટીબદ્ધ સરકાર*

editor

*HELLO MORBI:છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment