• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા નો આજે જન્મદિવસ*

ટંકારા તા ૧૭ (અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા)ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા નો જન્મદિવસ. ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ અંદરપા નો જન્મદિવસ 44 વર્ષ પૂર્ણ કરી 45 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને તેઓ ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે અને ટંકારા પાટીદાર એસોસિયનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે અને મોરબી જિલ્લા ઓઇલ મીલ એસોસિયનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે અને યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રમુખ તરીકે જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે તેમજ ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી સફળતાપૂર્વક નિભાવી છે તેવાકિરીટભાઈ અંદરપા ના મોબાઈલ નંબર 9825083953 જન્મદિવસની શુભેચ્છા વરસાદ થઈ રહી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અખાત્રીજના લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા*

editor

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક 10 વર્ષ પુર્ણ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ ભાવનિક મુછડિયા ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા એન. એસ. યુ. આઈ ની કારોબારી મળી*

editor

Leave a Comment