• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ધોરણ ૧૦ ના પરિણામમાં મોરબી જિલ્લાએ ૭૫.૪૩ ટકા સાથે રાજ્યમાં પોતાનો બીજો ક્રમાંક ધોરણજાળવી રાખ્યો*

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ ૭૫.૪૩ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પોતાનો બીજો ક્રમાંક જાળવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ મોરબી જિલ્લાએ રાજ્યમાં દ્વિતિય ક્રમાંક મેળવ્યો હતો અને આ વર્ષે પણ દ્વિતિય કમાંક મેળવીને પોતાનું ગૌરવ જાળવી રાખ્યું છે.

મોરબી જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી વાંકાનેરના પિપળિયા રાજ કેન્દ્રએ સમગ્ર મોરબી જિલ્લામાં ૮૩.૬૦ ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આમ જિલ્લાના તમામ કેન્દ્રોમાંથી વાંકાનેર કેન્દ્રએ ૮૩.૬૦ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશભાઇ રાણીપાએ અભિનંદન પાઠવ્યા છે.

Related posts

*મોરબી શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ ક્રાઉનસિલર ભાવેશભાઈ કણઝારીયા નો આજે જન્મદિન*

Hello Morbi

*HELLO MORBI:શ્રી રામધન આશ્રમ-મોરબી ખાતે આયોજીત શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ માં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ.*

editor

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

Hello Morbi

Leave a Comment