• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શહેર તથા ગ્રામીણ વિસ્તારની વાણંદ સમાજ માં સોલંકી પરિવાર દ્વારા પહેલીવાર પ્રેરણા દાયક પગલું*

તા૨૬//૫//૨૩

મોરબી શહેર તથા ગ્રામીણ વિસ્તારની વાણંદ સમાજ માં સોલંકી પરિવાર દ્વારા પહેલીવાર પ્રેરણા દાયક પગલું

મોરબી શહેર તથા ગ્રામીણ વિસ્તારની વાણંદ સમાજ માં સોલંકી પરિવાર દ્વારા પહેલીવાર પ્રેરણા દાયક પગલું
મોરબી શહેર તથા ગ્રામીણ વિસ્તારની વાણંદ સમાજ ની બહેનો તથા દિકરીઓ માટે ઉત્તમ તક

ધ ઈંડિયન સલૂન દ્રારા વાળંદ સમાજની દિકરી માટે ફ્રી મા બ્યુટી પાર્લર નો કોર્સ કરાવામાં આવસે. તો તકે વધુ મા વધુ લાભ લેવા

સ્વ ગૌરીબેન નટવરલાલ સોલંકી ના સ્વ આથૅ એક પગલુ THE INDIAN SALON દ્વારા ક્રારવામા આવવે છે તમામ બ્યુટી પાર્લર નો કોર્સ ફ્રી કરવામા આવસે

જે કોર્સ નો સમયગાળો ત્રણ મહિનાનો રહેશે.

જેની નોંધણી તા(૨૯/૫/૨૩)થી તા(૫/૬/૨૩) સુધી કરવામાં આવશે. વાણંદ સમાજ ની મહિલા તથા દિકરીઓ ને લાભ લેવા માટે ( કોન્ટેક્ટ નંબર કોલ કરવા માટે નં (૯૮૭૯૯૯૯૯૨૩)

(આ સાથે જે દિકરીઓ ને કોષ નો લાભ લેવો તે પોતાનુ આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે)

કોર્સ અને નોંધણી કરવાનું સરનામું ધ. ઈંડિયન સલૂન ગીતા કોમ્પલેક્ષ બાપા સીતારામ ચોક રવાપર રોડ

મોરબી ફોન.નંબર(૯૮૭૯૯૯૯૯૨૩)

(અશોકભાઈ સોલંકી)(ભઆવઇકભઆઈ સોલંકી)

THE INDIAN SALON

GEETA COMPLEX,

BAPA SITARAM CHOWK,

RAVAPAR ROAD,

MORBI

Mo: 9879999923

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉધોગિક એરિયા લાતીપ્લોટ ખાતે ઓફિસમાં ચાલતા જુગારના અખાડા પર મોરબી સિટીએડિવિઝન પોલીસ ત્રાટકી*

editor

*HELLO MORBI NEWS: જામખંભાળિયા રાજપૂત સમાજ અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબી નું જલારામ ધામ.*

editor

Leave a Comment