• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.હર્ષાબેન જયંતિલાલ વેદ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.હર્ષાબેન જયંતિલાલ વેદ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો .*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી ના સ્વ.હર્ષાબેન જયંતિલાલ વેદ ની પૂણ્યતિથી નિમિતે તેમના આત્મા ના શાંતિ અર્થે પરિવારજનો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*જામનગર ગ્રેસ યુથ કલબ દ્વારા ફૂડ વિતરણ કરાયુ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

*મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલની ત્રણેય બ્રાન્ચ માં ખરીદ સિઝન માટે પાકને પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI: ઝોન કક્ષાની (પ્રદેશ) સાહસ શિબિર-૨૦૨૩-૨૪ માટે ૧૫ ઓક્ટોમ્બર સુધી ફોર્મ ભરી શકાશે*

editor

Leave a Comment