• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા ભાગવત કથાનો પ્રારંભ*

મોરબીમાં સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા ભાગવત કથાનો પ્રારંભ

મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત ગુરૂઋણમુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧/૬ થી ૭/૬ ૨ાત્રે ૯ થી ૧૧.૩૦ સનસીટી ગ્રાઉન્ડ રવાપર ધુનડા રોડ પર કરાયું છે. કથાનું રસપાન શાસ્ત્રી જગતપ્રસાદજી સ્વામી કરાવી રહ્યાં છે. કથાના પ્રારંભ પૂર્વે આજે બપોરે ૩ વાગ્યે સંસ્કાર ધામ મંદિરથી મહંત સદગુરૂ પ્રેમ પ્રકાશ સ્વામીની ઉપસ્થિતિમાં બગીઓમાં સંતો મહંતોની સવારી સાથે શહેરના રાજમાર્ગો પર ધામધુમથી વિશાળ સંખ્યામાં બહેનોની પોથી લઈ શહેરના માર્ગો પર આ પોથીયાત્રા નીકળી હતી. જેનો શહેર વિવિધ વિસ્તારમાં ઉમળકાભેર આવકાર સાથે સ્વાગત કરાયું હતું. પોથીયાત્રા કથા સ્થળે સંપન્ન થઈ હતી. મહાપ્રસાદ સહિત કાર્યક્રમ યોજાયા હતા અને કથાનો પ્રારંભ થયો હતો.

Related posts

*મોરબી નગર પાલિકા ની હદમાં ચાલતા હીરા સરી ના માર્ગ પર ના કામ પર ચાલતી ભૂલો દૂર કરવા રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI: ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ૯ ઓક્ટોબરે મોરબીમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો પ્રારંભ કરાવશે*

editor

*જોડિયાના ભાદરા પાટીયા થી ખીરી ગામ સુધી ભાજપ દ્વારા 30 કિલોમીટરનો રોડ શો કરાયો*

Hello Morbi

Leave a Comment