• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી
એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૫/૦૬/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ એન.ડી.પી.એસ. ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. આશીફભાઇ રહિમભાઇ ચાણકીયા નાઓને ખાનગી બાતમી મળેલ કે, કાદરભાઇ નાનુભાઇ મુલતાની રહે.આઇ.ટી.આઇ. સામે ઘુંટુરોડ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગે.કા. માદક પદાર્થ ગાંજો રાખી તેનું ખાનગીમા વેચાણ કરો છે. તેવી ચોકકસ હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૧૬૯ ગ્રામ કી.રૂ. ૧૧૬૯૦ /- તથા અન્ય ર મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :- કાદરભાઇ નાનુભાઇ મુલતાની જાતે પીંજારા ઉ.વ.૩૫ ધંધો રીક્ષા ડ્રાયવિંગ રહે. આઇ.ટી.આઇ.સામે ઘુંટુરોડ મોરબી મુળ વતન દુધરેજરોડ ટીબી હોસ્પીટલ નજીક કામનાથ મહાદેવ મંદિરની પાછળ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર પકડાયેલ મુદ્દામાલ :-
(૧) વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો જથ્થો ૧ કિલો ૧૬૯ ગ્રામ કી.રૂ. ૧૧૬૯૦ /- (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-
(૩) રોકડા રૂપીયા ૨૪૦૦/- મળી કુલ રૂ.૧૯૦૯૦/- ના મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મયારીઓ
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી કે.આર.કેસરીયા તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, ફારૂકભાઇ પટેલ તથા પો.હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા ટ માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા ટ અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI મોરબી અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 𝟏𝟖𝟏 અભયમ ટીમ*

editor

*HELLO MORBI: મોરબી માહિતી કચેરીના અધિક્ષકશ્રી બી.એલ. જાદવની જુનાગઢ બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ*

editor

Leave a Comment