• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલેજ સાથે MOU*

*ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલેજ સાથે MOU*

ICAI અંતર્ગત TLE (Train Learn & Earn) મોરબી CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલજનું MOU થયું જેમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે. નવયુગ કોલેજમાં ICAI અંતર્ગત CA અર્પિત કાબરાસર (WIRE -ICAI- CHAIRMAN), તેમજ CA વિજય સિતપરાસર , CA રાજેશ એરણીયાસર તથા સાથે ટીમ મેમ્બર દ્વારા વિદ્યાર્થીને ભણતરની સાથે કારકિર્દી બનાવવા માટે ICAI અંતર્ગત પ્રોજેક્ટ અને ટ્રેનિંગ અંગે માહિતી આપવામાં આવી હતી. એક માત્ર નવયુગ કોલેજ છે જેને ICAI સાથે MOU કરેલ છે .સમગ્ર કાર્યક્રમ માટે પ્રેરણા સ્ત્રોત સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાસર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:જીવનદર્શન* *સતત સંઘર્ષ અને મહેનત થકી ડીસાના લોકોની તંદુરસ્તી માટે ચિંતન કરતા નવીનચંદ્ર મનસુખભાઈ પંચાલ*

editor

*HELLO MORBI:સફળ ડીકોઇ ગોઠવી મો.સા. ચોરીના આરોપીઓને ચોરીના ૦૫ મો.સા. સાથે પકડી પાડતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*જોડીયા તાલુકાના લીંબુડા ગામે મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરાઇ*

Hello Morbi

Leave a Comment