• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શહેરમાં વૈભવનગર સોસાયટીમા વૈભવ એપાર્ટમેન્ટ માથી રહેણાંક ફલેટમાથી નેપાળી ઘરઘાટી દ્વારા કરેલ ચોરી મા આરોપી દંપતીને મુદામાલ સાથે ઠાણે (મહારાષ્ટ્ર) થી પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

મોરબી શહેરમાં વૈભવનગર સોસાયટીમા વૈભવ એપાર્ટમેન્ટ માથી રહેણાંક ફલેટમાથી નેપાળી ઘરઘાટી દ્વારા કરેલ ચોરી મા આરોપી દંપતીને મુદામાલ સાથે ઠાણે (મહારાષ્ટ્ર) થી પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના પો..ઇન્સ એચ.એ.જાડેજા નાઓની સુચના મુજબ ગઇ તા.૨૩/૪/૨૦૨૩ ના રોજ ફરીયાદી કમલેશભાઇ નરશીભાઇ હુલાણી રહે.મોરબી શનાળા રોડ વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૧ વાળા ના રહેણાંક વાળા ફલેટમાંથી એપાર્ટમેન્ટમા ચોકીદાર તરીકે નોકરી કરતા નીચે જણાવેલ આરોપીઓ ફરીયાદી પ્રસંગમા બહારગામ જતા ફરીયાદીના ફલેટ ના વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમા પ્રવેશ કરી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.૧૩,૨૪૦૦૦/-ની ચોરી કરી નાસી જતા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુન્હો રજીસ્ટર થયેલ હતો
બાદ આકામની તપાસ દરમ્યાન આરોપીઓ અલગ અલગ ટીમો બનાવેલ હોય તે પૈકી એક ટીમ ને મહારાષ્ટ્ર રાજયના ઠાણે ખાતે મોકલવામા આવેલ હતી જેઓએ ટેકનીકલ તેમજ હયમુન સોર્સીસ આધારે ચોરી કરનાર બંને પતિ-પત્નીને ઠાણે થી શોધી પકડી પાડેલ હોય અને મજકુર બંને આરોપીઓને મોરબી ખાતે લાવી પુછપરછ કરતા તેના કબ્જામાથી રોકડ રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ તથા આરોપીઓનુ ભારત નુ પાનકાર્ડ, આધારકાર્ડ,પોસ્ટ ખાતાની બચતબુક તથા એસ.બી.આઇનુ એ.ટી.એમ એમ ડોકયુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (નેપાળી) ધંધો વોચમેન/ઘરઘાટી (ર) શાંન્તા ઉર્ફે સરીતા વા/ઓ રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (નેપાળી) ઉ.વ.૨૨ ધંધો ઘરઘાટી મજુરી રહે.બંને વૈભવનગર,વૈભવ એપાર્ટમેન્ટ વોચમેન રૂમ,મોરબી હાલ રહે.હાલ બંન્ને નવીમુંબઇ તલોજા, ફેસ-ર સેકટર-૧૬ આશાબરી બીલ્ડીંગ એલ-૧૭/૮૦૬ રહે.વતન ગામ કોટપાડા જિલ્લો કાલીકોટ ગામ-પાલીકા કુમલગાંવ દેશ-નેપાળ
પકડવા પરનો બાકી આરોપી
(૧)ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા રહે.નરીનાથ ગ્રામપંચાયત જી.કાલીકોટ નેપાળ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ કિશોરભાઇ મકવાણા તથા જનકભાઇ મારવાણીયા તથા પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ રમેશભાઇ કાનગડ તથા અરજણભાઈ ગરીયા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા મહીલા પો.કોન્સ વહીદાબેન નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*નડિયાદ સંતઅન્ના સ્કૂલના વિદ્યાર્થી હસ્સાન બેગ મિરઝા એ ખેલ મહાકુંભમા રાજ્ય કક્ષાએ બોન્ઝ મેડલ મેળવી સાક્ષર નગરી નડિયાદનું ગૌરવ વધાયું!!!*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટમોડ પર*

editor

*દેશમાં 16 જાન્યુઆરી થી રસી કરણ અભિયાન શરૂ*

Hello Morbi

Leave a Comment