• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ*

*મોરબી નગરપાલિકા દ્વારા સૌ પ્રથમ ઇમ્પેકટ પ્લાન પાસ*
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GRUDA-2022(Gujarat Regularisation of unauthorised development act – 2022) તારીખ 17-10-2022 થી રાજ્યમાં રહેલ અનિધિકૃત બાંધકામ ને દંડ લઈ રેગ્યુલર કરવા. જેમાં મોરબી નાં લાભ એસોસીએટ્સ કંપની ના પ્રોપરાઈટર યુવા એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા તથા એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યા દ્વારા મોરબી નગરપાલિકા માં તથા મોરબી જિલ્લામાં પણ પ્રથમ ઇ – નગર ઓનલાઈન ઇમ્પેક્ટ પ્લાન એપ્રુવડ કરવામાં આવેલ જેનું આજ રોજ મોરબી નગરપાલિકા નાં ચીફઓફિસર ધર્માજી પરમાર સાહેબ તથા ટાઉન પ્લાનર મેહુલ પાંખનીયા સાહેબ નાં સપોર્ટ દ્વારા પ્લાન તા. 09-06-2023 નાં રોજ પાસ થયેલ.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*

editor

*HELLO MORBI:ટંકારા:જીવદયા પ્રેમી ની ઉમદા કામગીરી ને બિરદાવતા ભાવીનભાઈ સેજપાલ*

editor

*મૌસમ ના વરસાદ ની એન્ટ્રીબફારા બાદ ઠંડી ની લહેર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર નીપ્રજા માં ખુશી*

Hello Morbi

Leave a Comment