• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બીપરજોય વાવાઝોડા ના સંકટ સમય માટે મોરબી સીરામીક એસોસિયેશન દ્વારા ત્રણ મોબાઈલનંબર જાહેર કરાયા*

આવતા બે ત્રણ દિવસમા બીપરજોય વાવાઝોડાનુ સંકટ મોરબી ઉપર આવા રહ્યુ છે, જેથી આ વાવાઝોડા દરમિયાન સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા શેડની ઉંચાઈ વઘુ હોવાથી તેમજ પતરાના શેડ હોવાથી મોટી નુકશાની થવાની ભીતી છે, તેમજ પતરાના શેડ હોવાથી વાવાઝોડા દરમિયાન પતરા ઉડે તો કામદારોને ઈજા કે જાનહાની થઈ શકે છે, જેથી મજુરોની સલામતી માટે આજથી ૩-૪ દિવસ માટે ઉત્પાદન બંઘ કરી દેવામા આવશે, અને મજુરો ને સલામત પાકા લેબર કવાટઁરમા રાખવામા આવશે તેમજ ઔઘોગિક વિસ્તારના રોડ અને ૮ – એ નેશનલ હાઈવે ઉપર દરરોજના ૮૦૦૦ જેટલા વાહનોનુ પરિવહન થતુ હોય છે જેથી રોડ ઉપર પણ એક્સીડન્ટના બનાવો ના બને તે માટે સાવચેતીના પગલા રૂપે સીરામીક ઉઘોગનુ ડીસ્પેચ બંઘ કરી દેવામા આવ્યુ છે તેમજ તેમજ વાવાઝોડા દરમિયાન કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીમા કોઈ મજુર કે રાહદારી ફસાય કે રોડ ઉપર ક્યાય વૃ્ક્ષો પડી ઝાય તો તેના માટે જરુરી મશીનરી લોડર કે જેસીબી તૈયાર રાખવામા આવેલ છે જેના માટે મોરબી સીરામીક એસોસીએસન દૃારા ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરવામા આવ્યા છે, વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલ છે તેવામા મોરબી જીલ્લામા કોઈપણ લોકોને જો ફુડની જરુર પડે તો ફુડ પેકેટ માટે અમારી ટીમ સતત કાયઁશીલ રહેશે,

Emergency no.
9727570850
9574598772
9825210831

Related posts

*HELLO MORBI:સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા એ પસંદગી*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના જેતપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અઘ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના સેવા સેતુનો શુભારંભ કરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:૧૧૨ જન રક્ષકને લુટ થયેલ હોવાની ખોટી માહીતી આપી પોલીસને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરતા ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરતી હળવદ પોલીસ*

editor

Leave a Comment