• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જૂનાગઢમાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની 5250 ની શોભાયાત્રા નીકળી હતી જેમાં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાન ની ઝાંખી કરતો ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો*

*જૂનાગઢમાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની 5250 ની શોભાયાત્રા નીકળી હતી જેમાં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાન ની ઝાંખી કરતો ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો*
ગઈકાલે જુનાગઢ ભગવાન શ્રીકૃષ્ણની 5250 જન્મ ઉત્સવની ઉજવણી નિમિત્તે નીકળેલી ભવ્યમાં ભવ્ય શોભાયાત્રામાં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાન ની ઝાંખી કરાવતો ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો સાથે સાથે ગિરનારી ગ્રુપ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ થાય છે તેની પણ એક ઝાંખી બતાવવામાં આવી હતી 24×7 ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદ લોકોને જુનાગઢ તેમજ આજુબાજુના વિસ્તારમાં ગમે ત્યારે લોહીની જરૂર હોય ત્યારે આ ગ્રુપ દ્વારા મહા મહેનત કરી અને પ્રયત્ન કરે છે
સાથે સાથે આજની શોભાયાત્રામાં ગિરનારી જીતુભાઈ પારેખ પોસ્ટ ઓફિસ રોડ તરફ થી 1400 ફ્રૂટી કશ્યપભાઈ દવે તરફ થી 700 પાણી ની બોટલ સંજયભાઈ મહેતા તરફ થી 300 પાણી ની બોટલ અને ગ્રૂપ દ્વારા સમગ્ર રસ્તા પર 2000 પાણી ની બોટલ 2000 જેટલી ફ્રૂટી અને 3000 જેટલી ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ભાવિન સાહેબ અને ટીમ નો પણ આભાર રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ નો પણ આભાર ભારત માતા ની મૂર્તિ માટે તેમજ કાકા પિયુષભાઇ દતાણી દ્વારા સરસ મજા નો ભગવાન નો હિંડોળો તૈયાર કરી આપવામાં આવ્યો તેમજ સાથ સહકાર આપનાર તમામ નો ખુબ ખુબ આભાર સાથે સાથે ગિરનારી ગ્રૂપ દ્વારા મટકી ફોડ પંચાટડી ચોક ખાતે કરવા માં આવ્યું હતું હરી ૐ ગ્રૂપ ની આખી ટીમ દીપેન્દ્ર ભાઈ યાદવ સાહેબ અવિનાશભાઈ ચાવડા વિજય ભાઈ ગોહેલ અને આખી ટીમ દ્વારા છેલ્લા કેટલા સમય થી આ આયોજન માટે રાત દિવસ મહેનત કરે છે તે માટે ગિરનારી ગ્રૂપ તેઓ નો ખુબ ખુબ આભાર માને છે સમીરભાઈની યાદીમાં જણાવે છે
હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:હાઉસિંગબોર્ડકા રાજા ગણેશ ઉત્સવ મા શહેરી જનોને પધારવા જાહેર નિમંત્રણ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીસમસ્ત મોચી સમાજ દ્વારા એક દિકરી ના લગ્નોત્સવ તથા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી સિરામિક અશોશિએશન ના હોલ ખાતે ઔધોગિક સલામતી વિષે જિલ્લા કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાયો*

editor

Leave a Comment