• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજભાઇ લોખીલ ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપી રવાપરરોડ વૈદેહી ફાર્મ નજીક થી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૦૭૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી –
(૧) સંજયભાઇ કાળુભાઇ વિકાણી દેવીપુજક ઉ.વ.૧૯ રહે.જામનગર સમ્રાટનગર ખોડીયાર કોલોની ભાડાના મકાનમા મુળરહે.લાયન્સનગર શકતશનાળા
કબ્જે કરેલ મુદામાલ – એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૫૦૦૦/-
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત

નં.HA10EA8GJ01070 તથા ચેસીસ નં.MBLHA10EJ8GJ01119 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૦૭૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૨૦૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧)શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર (૭)શ્રી ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ પો.હેડકોન્સ
(૨)શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ (૮)શ્રી હિતેષભાઇ વશરામભાઇ પો.કોન્સ (૩)શ્રી રાજદીપસિંહ પ્રતાપસિંહ એ.એ.આઇ (૯)શ્રી સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પો.કોન્સ (૫)શ્રી અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પો.હેડકોન્સ (૧૧)શ્રી અરજણભાઇ મેહુરભાઇ પો.કોન્સ (૬)શ્રી ચકુભાઇ દેવશીભાઇ પો.હેડકોન્સ
(૪)શ્રી કિશોરભાઇ મેણંદભાઇ પો.હેડકોન્સ (૧૦)શ્રી સિધ્ધરાજભાઇ કાનજીભાઇ પો.કોન્સ (૧૨) શ્રી તેજાભાઇ આણંદભાઇ પો.કોન્સ

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડિયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*જામનગરના જાંબુડા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment