• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પોકેટ કોપ ના ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે માથી ચોરી છકડો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી*

પોકેટ કોપ ના ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે માથી ચોરી છકડો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમાથી પરસોતમચોક માથી ચોરી થયેલ છકડો રીક્ષા ચોરી કરનારની ખાનગીરાહે તપાસ કરતા હોય દરમ્યાન હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કન્સ સિધ્ધરાજસિંહ જાડેજા ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરી થયેલ છકડો રીક્ષા સાથે બે ઇસમો વાવડી ચોકડી ખાતે થી મળી આવતા કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ છકડો રીક્ષા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૦૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબની ચોરીની હોવાનુ જણાતા આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે. પકડાયેલ આરોપી –
(૧) જીતેશભાઇ સવાભાઇ દેલવાણીયા જાતે.દેવીપુજક રહે.મોરબી વાવડીરોડ સત્યમ ગૌશાળા પાસે ભુતારીના નાલા પાસે (૨) મુકેશભાઇ ભનાભાઇ દેલવાણીયા જાતે.દેવીપુજક રહે.મોરબી વાવડીરોડ ગણેશનગર પાછળ કેનાલ કાંઠે ઝુપડામાં

કબ્જે કરેલ મુદામાલ
અનુ.

કબ્જે કરેલ મુદામાલ વિગત
છકડો રીક્ષા નં. GJ-13-V-7401 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૦૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૫૦,૦૦૦/- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧)શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર (૮)શ્રી ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ પો.કોન્સ (૯)શ્રી સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પો.કોન્સ
(૩)શ્રી રાજદીપસિંહ પ્રતાપસિંહ એ.એ.આઇ (૧૦)શ્રી સિધ્ધરાજભાઇ કાનજીભાઇ પો.કોન્સ
(૨)શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ (૭)શ્રી ચકુભાઇ દેવશીભાઇ પો.હેડકોન્સ
(૪)શ્રી અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ પો.હેડકોન્સ (૧૧)શ્રી અરજણભાઇ મેહુરભાઇ પો.કોન્સ
(૫)શ્રી કિશોરભાઇ મેણંદભાઇ પો.હેડકોન્સ (૧૨)શ્રી તેજાભાઇ આણંદભાઇ પો.કોન્સ (૬)શ્રી જયપાલસિંહ અજીતસિંહ એ.એસઆઇ (૧૩)શ્રી હિતેષભાઇ વશરામભાઇ પો.કોન્સ

Related posts

*આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ*

Hello Morbi

*HELLO MORBI NEWS:પડધરીના રાદડગામની કીમતી જમીન સંદર્ભે દાવા અરજી નામંજૂર કરતા પડધરી સિવિલ જજસાહેબ*

editor

*HELLO MORBI: પેપર જોઈ વાવાઝોડાની આફત ની તૈયારી ના ભાગરૂપે રવાપર સરપંચ, તલાટી મંત્રી, સભ્ય તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આગોતરું આયોજન*

editor

Leave a Comment