• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા 12 મું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું*

ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા 12 મું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું

તાજેતરમાં ભાટીયા શહેરની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત પ્રચાર – પ્રસાર હેતું ભાવનગર જિલ્લાના તળાજામાં સંસ્કૃતિ કલાકુંજને પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી જેમનો કેન્દ્ર કોડ નં. – 12 છે. કેન્દ્ર સંચાલકશ્રી મહેન્દ્રકુમાર પુનાભાઈ ડાભીને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે. કલા ક્ષેત્રે કારકિર્દી મેળવવા ઉગતા કલાકારો, કલા સાધકો વગેરે તળાજામાં સંસ્કૃતિ કલાકુંજના પરીક્ષા કેન્દ્રમાં સરકાર માન્ય ડિગ્રી કોર્સની ગાયન, તબલા, હાર્મોનિયમ, બંસરી, ગીટાર, કિ – બોર્ડ તથા અન્ય તાલવાદ્ય, ભારતનાટ્યમ, કથ્થક નૃત્ય વગેરે વિષયની નિયમોને આધિન રહીને પરીક્ષાઓ આપી શકશે સંસ્કૃતિ કલાકુંજ તથા સંચાલકશ્રી મહેન્દ્રકુમાર પી. ડાભીને સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા અધિકારીશ્રી પરસોતમભાઈ કછેટીયા અને સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી જાજાસર ગામ ખાતે કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા*

editor

*જોડિયા તાલુકાનાજસાપર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment