• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાનાજસાપર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………………….

આજરોજ જસાપર પ્રાથમિક શાળા તાલુકો જોડીયા, જીલ્લો જામનગર ખાતે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ એક થી આઠ ના તમામ બાળકોએ ટ્રેડિશનલ પહેરવેશમાં સુંદર ગરબા રાસ રજૂ કર્યા હતા. તેમજ શાળાના તમામ બાળકોને ગામના જ અને આર્મીમાંથી નિવૃત થયેલા આર્મીમેનશ્રીહરેશભાઈ ઘેલાભાઈ પનારા તરફથી ચાઈનીઝ ભેળ ખવડાવવામાં આવી હતી. આ તકે પીઠડ સી.આર.સી.ના.કોઓર્ડીનેટર શ્રી અજયભાઈ વિરડા સાહેબ આચાર્ય અવચરભાઈ પનારા અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી……………………………….

 

Related posts

*ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે બોર્ડર સીક્યુરીટી ફોર્સના નિવાસી તાલીમ વર્ગ યોજાશેયોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએમોરબી રોજગાર કચેરીખાતે અરજી કરવી*

Hello Morbi

મોરબીના સામાકાંઠે PGVCLની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર

Hello Morbi

*બાળકોને બાળ વિજ્ઞાનની બનાવતા ચાઈલ્ડ સાઇન્ટીસ્ટ કોર્સ નો લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા શુભારંભ*

Hello Morbi

Leave a Comment