• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૂ.જલારામબાપા ના આશિર્વાદ પ્રાપ્ત કરતા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)*

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૂ.જલારામબાપા ના આશિર્વાદ પ્રાપ્ત કરતા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજ અગ્રણી શ્રી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી) એ સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પૂજ્ય જલારામ બાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ તકે મયુરસિંહ જાડેજા (ચાંદલી), ભવ્યરાજસિંહ જાડેજા, વિશાલભાઈ બાંભવા, જયદીપભાઈ વૈષ્ણવ, દીગુભા રાઠોડ, સોહિલભાઈ સુમરા, અર્જુનભાઈ ભાનુશાલી, નિખિલભાઈ છગાણી સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂ. જલારામ બાપા ની મહાઆરતી કરી, પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેર દ્વારા “#𝐘𝐮𝐯𝐚𝟒𝐍𝐚𝐭𝐮𝐫𝐞” અભિયાન અંતર્ગત પાણીના કુંડા વિતરણ**

editor

*HELLO MORBI: મોરબી થી શ્રી રામ ધામ ખાતે ધારાસભ્યના સન્માન સમારોહમાં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતેથી બસની વિશેષ વ્યવસ્થા કરાઈ*

Hello Morbi

*મોરબીમાં તમંચા સાથે એક ને ઝડપી પાડતી મોરબી સીટી બી ડિવિજન પોલીસ*

Hello Morbi

Leave a Comment