• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ઉજવ્યો*

મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાનો તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ જન્મ દિવસ હતો. ડીડીઓશ્રીએ ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે જે અન્વયે તેમના જન્મ દિવસ નિમિતે જિલ્લા પંચાયતના પટાગણમાં વન વિભાગના સંકલન દ્વારા ફોરેસ્ટરશ્રી સોનલબેન શીલવાના સહયોગથી બીલ્લી, સવન, હરડે, આમળા, બહેડા, કદમ. અર્જુનસાદડ, સપ્તપર્ણી, પીપળો, લીમડો, આષોપાલવ સહિત પપ વ્રુક્ષો સ્વ હસ્તે વાવી જિલ્લા પંચાયત પરિવાર સાથે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. જિલ્લા પંચાયતના તમામ શાખાધિકારીશ્રીઓ/તાલુકા વિકાસ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું.

Related posts

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર કાંતીભાઈ અમૃતિયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોનીવિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે* *મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આશરે છ હજારથી પણ વધુ વાલીઓની ઉપસ્થિતામા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વાલી સેમિનાર યોજાયો*

editor

Leave a Comment