• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા:જીવદયા પ્રેમી ની ઉમદા કામગીરી ને બિરદાવતા ભાવીનભાઈ સેજપાલ*

ટંકારા: હાલ મુસ્લિમ બિરાદરોનો તહેવાર હોય મહોરમ ના તહેવાર નિમિત્તે તાજીયા ના ઝુલુસ ના મુખ્ય માર્ગમાં આજે ટંકારા ગામે મુમના શેરીમાં ત્રણ ચાર દિવસ થી ગાય માતા બીમાર હાલતમાં પડ્યા હતા પાછલા પગના ભાગે જીવાત થઈ ગઈ હતી.જેની જાણ થતાં સામાજિક કાર્યકર,ઉપસરપંચ પ્રતિનિધી અને જીવ દયા પ્રેમી હેમંતભાઈ ચાવડા એ ૧૯૬૨ ઇમરજન્સી ” કરુણા એનિમલ કેર “ને જાણ કરી હતી અને પાંજરાપોળ ના સંચાલક, ગૌ સેવા પ્રેમી રમેશભાઈ ગાંધીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા.આ તકે સલીમભાઈ પટ્ટાવાળા, રાજુભાઈ કર્મચારી ,પપ્પુભાઈ , પશુપ્રેમી અજયભાઈ પ્રજાપતિ વગેરેએ હાજર રહી ભારે જહેમત ઊઠાવી વૃધ્ધ અને બીમાર ગાયને બેઠી કરી પ્રાથમિક સારવાર આપી હતી. “ફ્રી એનિમલ કેર “દ્વારા બિમાર ગાય ને ઇન્જેક્શન આપી દવાનો બાટલો ચડાવી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરી રાહત અપાવી હતી. તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલે જીવ દયા પ્રેમી મિત્રો ની કામગીરી ને બિરદાવી નિસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી.(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ધ્વજ વંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું*

editor

*બંધારણ દિવસ ની ઉજવણી મોરબી કલેટરશ્રી ની કચેરી માં કર્મચારી ઓ એ આમુખનું વાંચન કર્યું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્રારા આચરેલ વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment