• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ
મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જીલ્લા, નાઓએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.છાસીયા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા બીપીનભાઇ મંગળભાઇ પરમારને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.હેડ.કોન્સ કે.એમ.સોલગામા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ટીકર ગામે રજપુત શેરીમાં રણજીતભાઇ દીપજી રજપુતના મકાનની પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા છ ઇસમોને કુલ કિં.રૂ.૨૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
1) જગદીશભાઇ લખીરામભાઇ રામાનુજ જાતે બાવાજી ઉ.વ.૫૪ ધંધો.મજુરી રહે. હડીયલ વાસ ટીકર તા.હળવદ જી.મોરબી 2) હસમુખભાઈ છગનભાઈ હડીયલ જાતે.દલવાડી ઉ.વ.૫૪ ધંધો ખેતી રહે. હડીયલ વાસ ટીકર તા.હળવદ જી.મોરબી 3) રમેશભાઈ જીવણભાઇ ત્રેવડીયા જાતે કોળી ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે. કોળીવાસ ટીકર તા.હળવદ જી.મોરબી.
4) મોડજીભાઈ ગાંડુભાઇ પરમાર જાતે કોળી ઉ.વ.પર ધંધો મજુરી રહે. રજપુત શેરી ટીકર ગામ તા.હળવદ જી.મોરબી.
5) મનજીભાઈ ગાંડુભાઇ પરમાર જાતે કોળી ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે. કોળીવાસ ટીકર ગામ તા.હળવદ જી.મોરબી,
6) અશોકભાઈ સજુભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.૨૯ ધંધો મજુરી રહે. કોળીવાસ ટીકર ગામ તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ:- ગંજીપતાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૨૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં
આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.છાસીયા તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ મનજીભાઇ
સોલગામા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર તથા પો.કોન્સ. કમલેશભાઇ રાજુભાઈ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*વાંકાનેરમાં ત્રણ મહિલાઓ સહિત હાર જીતના જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

Hello Morbi

*હળવદમાં ઢોર નું રસ્તા રોકો આંદોલન!: પ્રજાના પ્રતિનિધિ પ્રજાલક્ષી કાર્યમાં નિષ્ફળ!!!*

Hello Morbi

*HELLO MORBI:ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલેજ સાથે MOU*

editor

Leave a Comment