• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી પોલીસના કર્મચારીઓ માટે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન તેમજડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન કરાયું*

મોરબી પોલીસના કર્મચારીઓ માટે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન તેમજ
ડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી નાઓ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમા કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ અધિકારી/કર્મચારીઓ માટે ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ અમલમા મુકી પોલીસ કર્મચારીઓની હેલ્થ ઉપર વધુ ફોકસ કરવામા આવ્યુ છે. જેમા ઓવરવેઇટ ધરાવતા પોલીસ કર્મચારીઓને શોર્ટલીસ્ટ કરી જેઓ વધુ પડતુ મેદસ્વીપણુ કે શારીરીક સ્થુળતા ધરાવતા હોય તેમજ કર્મચારીઓને વધુ પડતા વજનના કારણે શારીરીક તફ્લીફ પડતી હોય તેમજ વધુ રનીંગ કે કસરતો કરવામા તફ્લીફ પડતી હોય તેવા કર્મચારીઓ માટે મ્હે. પોલીસ અધિક્ષકશ્રીનાઓના આજ્ઞાનુસાર નાયબ પોલીસ અધીક્ષકશ્રી, મુખ્ય મથકના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને વજન ઘટાડવા તેમજ યોગ્ય ડાઇટ પ્લાનીંગ કરી શકે સાથે પોતાની ફરજ પણ વ્યવસ્થીત નિભાવી શકે તે માટે ફિટનેશ ટ્રેનર અને વેઇટ લોસ્ટ નિષ્ણાંત ચંદ્રેશ પટેલ નાઓ દ્વારા યોગાટા કલાસીસ ” મોરબી ખાતે તા ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન કરવામા આવેલ જેમા કર્મચારીઓને વજન ઘટાડવા માટે જરૂરી કસરતોનુ ડેમોસ્ટ્રેશન તથા ડાઇટ પ્લાન અંગેનુ માર્ગદર્શન આપવામા આવેલ.

Related posts

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં  નવરાત્રી મહોત્સવમાં સર્જાયા કોમી એકતાના દશ્ય*

Hello Morbi

*HELLO MORBI:ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક*

editor

*HELLO MORBI:છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment