• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદમાં પોલીસની પ્રજાહિત કોરોના મહામારીમાં કામગીરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને માસ્ક વિતરણ કરી ખરા પ્રજાના રક્ષક તરીકે ઓળખ પૂરી પાડી*

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના મહામારી અંતર્ગત લોકો ભયભીત ગંભીર ચિંતક બન્યા છે ત્યારે રાત-દિવસ પોતાના જીવને જોખમમાં રાખી પ્રજાના રક્ષકો એવા પોલીસ તંત્ર દ્વારા સાવચેતી લોકોમાં રહે તેવા પ્રયાસો અંતર્ગત અમદાવાદ શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં જ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે રાહદારી નાના-મોટા લારી-ગલ્લા ફેરીયા સહિત વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે રહી સુરક્ષિત રહેવા હેતુસર અપીલ કરી હતી અને માસ્ક વિતરણ કરી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ આપી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી સરકારની ગ્રાઇડ લાઈન મુજબ લોકો જાગૃત રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ ખાતે શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાહિત કાર્ય કરતા ફરજનિષ્ઠા પોલીસ કર્મચારીઓ તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS: લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા યોજાયેલ ફ્રી ડાયાબિટીસ અને બીપી ના કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં જીવનસાથી હોટલ ઉપર પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

*ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૦૬૪ તથા બોલેરો પીકઅપ સાથે મળી કુલ કિ.રૂ.૯,૦૮,૦૦૦/- ના મુદામાલ ઝડપી પાડી પ્રોહિ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ*

Hello Morbi

Leave a Comment