• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ કોલેજમાં ગુજરાત સરકારના “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” નો કાર્યક્રમ યોજાયો*

*નવયુગ કોલેજમાં ગુજરાત સરકારના “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” નો કાર્યક્રમ યોજાયો*

ગુજરાત સરકાર દ્વારા તા.૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા કલ્યાણ દિવસ” ની ઉજવણી નવયુગ કોલેજ ખાતે કરી હતી.

જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલાઓ અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન શ્રી કે.વી.કાતરીયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ કર્યું હતું. આ ઉપરાંત નિલેશ્વરીબા ગોહેલ, પ્રોટેક્શન અધિકારી તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ એ હાજર રહીને વિદ્યાર્થીનીઓને સરકારશ્રીની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી હતી.
આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા સાહેબની દેખરેખ હેઠળ થયું હતું.

Related posts

*જોડીયા તાલુકામાં ધારાસભ્ય રાઘવજી પટેલ ના અધ્યક્ષ સ્થાને ભાજપ ની ચૂંટણી લક્ષી મિટિંગ નો સિલસિલો શરૂ*

Hello Morbi

*વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ના મોમીન મુસ્લિમ સમાજના યુસુફ ભાઈ એ. પરાસરા નો ટુકો પરિચય મોટો પ્રકાશ સર્વે સેવા ભાવી માટે સમાજમાં એકતાનો સંદેશ!*

Hello Morbi

*મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણને ઝડપી પાડતી સીટી એ ડિવિજન પોલીસ*

Hello Morbi

Leave a Comment