• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: મોરબી ભડીયાદ રોડ પર જરૂરી કાગળો સાથે પીળા કલરની થેલી પડી ગયેલ છે તો કોઈને મળી હોય તો જાણ કરવા વિનંતી*

મોરબી તા ૧૧ ગઈકાલે તારીખ 10 ના રોજ સવારે 11:15 થી 11:45 સમયગાળા દરમિયાન મોરબી ખાતે સુનીલ ઓટો એડવાઈઝર તરીકે કામ કરતા સુનિલભાઈ કુવાડીયા મોરબી થી જાંબુડીયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે બાઈક માં રહેલ પીળા કલરની થેલીહતી જેમાં વાહનને લગતા જરૂરી કાગળો હતા તે મોરબી ભડીયાદ રોડ વાળી ફાટકથી મિલેનિયમ ટાઇલ્સ વાળા રેલવે રોડ પર પસાર થતા હતા તે દરમ્યાન તેમના બાઈકમાંથી પડી ગઈ હતી તો જો કોઈ વ્યક્તિને મળી હોય તો “સુનિલભાઈ એમ કુવડિયા” જેમના મોબાઈલ નંબર 75750 15304 પર જાણ કરશો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં ૨૪ માર્ચ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી*

editor

*HELLO MORBI: આમરણ ગામની નવી પહેલ: ભાગવત સપ્તાહમાં* *પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા તાલુકા પંચાયત સીટ ના બીજેપી ઉમેદવાર નો ઝંઝાવાતી પ્રચાર: જબરૂ લોક સમર્થન*

editor

Leave a Comment