• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા*

*ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા*

સમગ્ર દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે ત્યારે સર્વે સમાજના લોકોએ આ ભારતીય બંધારણ ના ઘડવૈયા સર્વે જ્ઞાતિ ચિંતક એવા મહાપુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં સર્વે સમાજ ના અગ્રણીઓ આગેવાનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને મોરબી નગરપાલિકા ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ટંકારા ચૌધરી મત વિસ્તારના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત વિગેરે વિગેરે રાજકીય પાર્ટી પક્ષોના નેતાઓ સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ બાળકો હદય પૂર્વક 132 મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ઠંડા પીણા ફૂલહાર વગેરે વગેરે કાર્યક્રમ કરી 132 ની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી તેમાં મોરબી ની સેવાકીય સંસ્થા જેન્યુન ફાઉન્ડેશન ના પ્રમુખ મુસ્લિમ અગ્રણી એવા સર્વે સમાજ ચિંતક અને દલિત મુસ્લિમ એકતા સંગઠનના સક્રિય કાર્યકર તરીકે ઓળખાતા આરીફ ભાઈ બલોચ સાથે સંસ્થાના સભ્યો હુસેનભાઇ શાહ અફઝલભાઇ શાહમદાર પત્રકાર આરીફભાઇ દિવાન સહિત ના વિવિધ અગ્રણીઓ આગેવાનો રાજકીય સામાજિક સંસ્થાના સેવા ભાવીઓ આ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI: બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારેસિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે જાહેરનામું બહાર પડાયું*

editor

*મોરબી રાજવી પરિવાર ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે દુઃખ અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર સર્પાકાર રીતે ટ્રક ચલાવનાર ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

editor

Leave a Comment