• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી: ઘનશ્યામપુર ખોખરી ગામેથી પરપ્રાંતીય ભારતીય બનાવટની ઇગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી પડધરી પોલીસ*

પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઘનશ્યામપુર ખોખરી ગામેથી પરપ્રાંતીય ભારતીય બનાવટની ઇગ્લીસ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પડધરી પોલીસ
રાજકોટ રેંન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંનવ્યે ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગ ગોંડલનાઓના માર્ગદશન હેઠળ અમો પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે પો.કોન્સ જસમતભાઇ માનકોલીયા તથા પો.કોન્સ દશરથસિહ જાડેજાને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ઘનશ્યાપુર ખોખરી ગામના દિનેશભાઇ નારણભાઇ બારૈયા પોતાની વાડીએ પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ઉતારેલ છે જે બાતમી આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા નીચેની વીગતે મુદામાલ તથા આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ મુદામાલ (૧)ભારતીય બનાવટની મેકડોવેલ્સ નંબર-૧ બોટલ નંગ ૧૫૬ કી.રૂ.૫૮,૫૦૦/-
પકડાયેલ આરોપી (૧)દિનેશભાઇ નારણભાઇ બારૈયા ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે. ઘનશ્યામપુર ખોખરી તા.પડધરી જી.રાજકોટ
પકડવા પર બાકી આરોપી (૧)આશીષભાઇ કિશોરભાઇ બારૈયા રહે. ઘનશ્યામપુર ખોખરી તા.પડધરી જી.રાજકોટ
કામગીરી કરનાર અધીકારી/કર્મચારી
પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ.ઇંન્સપેક્ટર જી.જે.ઝાલા તથા પો.હેઙકોન્સ રણજીતભાઈ ડેરૈયા તથા તથા પો.કોન્સ વશરામભાઈ કળોતરા તથા પો..કોંન્સ જસમતભાઇ માનકોલીયા પો..કોંન્સ દશરથસિંહ જાડેજા નાઓ દ્રારા કરવામા આવેલ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોટી સંખ્યામાં સિરામિક ઉધોગકારો ની ઉપસ્થિતમાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગ્રાઉન્ડ વોટર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*ભારત સરકાર ખાતર મંત્રા લય દ્વારા યુરિયા નેનો બોટલ પ્રસિદ્ધ કરાય*અહેવાલ લલિત નિમાવત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી ફરજિયાત કરવાના પરિપત્ર રદ કરવા સીએમ સહિતને રજૂઆત કરતા: અજય લોરીયા*

editor

Leave a Comment