• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:૭ન્યુઝ ગુજરાતી ચેનલના ઓનર હિતેશકુમાર જી. રાઠોડ નો આજે જન્મદિવસ :ચમકતા દમકતા જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશ*

🥳🎂🎂🎂🎂🎂🥳
🎄💐💐💐💐💐🎄
_”હેપી બર્થડે ટુ”_
*૭ન્યુઝ ગુજરાતી ચેનલના ઓનર હિતેશકુમાર જી. રાઠોડ નો આજે જન્મદિવસ :ચમકતા દમકતા જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશ*

_૭ન્યુઝ ગુજરાતી ચેનલના ઓનર શ્રી હિતેશકુમાર જી. રાઠોડ નો આજે ૨૨ ઓગસ્ટ ના રોજ ૩૭ મો જન્મદિવસ છે. વર્ષો થી મીડિયા જગત સાથે સંકળાને કાર્યભાર સંભાળતા સાથે નેશનલ ન્યુઝ ચેનલ, ન્યુઝ એજન્સી, સાથે વર્ષો થી જોડાયેલ છે. હાલમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં રાજકોટ શહેર મહામંત્રી, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ શ્યામવાડી ટ્રસ્ટી મંડળના સભ્ય,રાજકોટ સમૂહ લગ્ન સમિતિના સભ્ય,બાલંભા સંગઠન મંડળ રાજકોટના સંગઠન મંત્રી,ધર્મ રક્ષક પરિષદ રાજકોટ સભ્ય તરીકેની મળેલ જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. જે ખંત,ખૂમારી અને ખેલદિલી તેમના વ્યરકિતત્વાની આગવી ઓળખ છે. અનેક ખતરાઓની વચ્ચે નીડર બની આફતો વચ્ચે રહીને લોકો સુધી પોતાની આગવી સૂઝબૂઝથી તટસ્થ અને નિષ્પક્ષ ધારદાર કલમથી પત્રકારત્વ પર ફરજ અદા કરીને પોતે લોકોના પ્રશ્નોને વાચા આપી છે._

_રાજકોટ શહેરની વિવિધ સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સક્રિય રહી છે. આજે તેમના ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે. મીડિયા જગતના મિત્ર વર્તુળ, અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાનો, સંતો-મહંતો, સામાજીક સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને પરિવારના સંબંધીઓ દ્વારા તેઓના જન્મદિને ☎️ મો.૯૦૯૯૦ ૨૫૧૧૩ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે._

*જન્મદિને ખુબ ખુબ શુભેચ્છાઓ*
💐💐💐💐💐💐💐💐💐

Related posts

*મુસ્લિમ સમાજમાં આઇકોનિક કામગીરી બદલ ખ્યાતનામ આગેવાન ઇમ્તિયાઝ પઠાણને અપાયો INGENIOUS ICONS AWARDS – 2021*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુવ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ*

editor

*HELLO MORBI:રાજકોટ તાલુકાના કાગદડી ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા*

editor

Leave a Comment