• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા નર્મદા યોજનાની કેનાલ પર 30 ઓગષ્ટે સવારે 9.00 કલાકે માલવણ પહોંચશે*

*ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા નર્મદા યોજનાની કેનાલ પર 30 ઓગષ્ટે સવારે 9.00 કલાકે માલવણ પહોંચશે*..

*ચાલુ વર્ષે શરૂમાં મેઘરાજાએ માંગ્યા મેહ વરસાવીને ખેડૂતોને રાજી કરી દિધા હતા બાદમાં વરસાદ ખેંચાયો છે.*.

*ખેડૂતોની માંગને ધ્યાને લઈ સરકારશ્રીએ ખરીફ પાક સફળ બનાવવા નર્મદા યોજના દ્વારા લાભાર્થી ખેડૂતોને કેનાલ દ્વારા પૂરતું પાણી આપવા નીર્ધાર કર્યો અને એ અનુસાર પૂરતું પાણી છોડવામાં આવ્યું છે*…

*પરંતુ કોઈ કારણોસર નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, મોરબી બ્રાન્ચમાં ઢાંકીથી છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી.. ક્યાં અને શા માટે પાણીનો બગાડ અને વેડફાટ થાય છે તેની જાત માહિતી લેવા*

*મોરબી માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તા. 30.08.2023 બુધવારના રોજ સવારે 9.00 કલાકે માલવણ મુકામે પહોંચશે અને કેનાલના રસ્તે આગળ વધતા વધતા કેનાલના છેવાડા સુધી આવશે*…

*મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોને આ યાત્રામાં બહોળી સંખ્યામાં સાથે જોડાવા વિનંતી સાથે આમંત્રણ* …

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સગીરાની છેડતી કરનાર શખ્સને ૧૮૧ અભયમ ટીમે ભણાવ્યો કાયદાનો પાઠ*

editor

*મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે પાણીની પરબનો કરાયો શુભારંભ*

editor

Leave a Comment